બારડોલીથી 'સરદાર સન્માન યાત્રા' નો પ્રારંભ થયો, જે 12 દિવસમાં 1800 કિમી અંતર કાપી સોમનાથમાં સંપન્ન થશે.